દરેક સમાજમાં અલગ અલગ પ્રકારના રીતી રીવાજો હોય છે ત્યારે ગાગરબેડીયાના દરેક સમાજમા રિવાજ હોય છે ત્યારે દર ત્રણ વર્ષે રામનવમીના દિવસે ગાગરબેડીયા વિસ્તારોમાં બાંધવામાં આવતા હોય છે ત્યારે લીંબડી નાનાવાસના ભવાની ચોકમાંથી ગાગરબેડીયાનો વરધોડો ડીજેના તાલે અને વાજતેગાજતે ગાગરબેડા લેવા માટે ભલગામડા ગેઈટ કુંભારપરા વિસ્તારમાં જવા નિકળ્યો હતો ત્યારે સમાજના નાના બાળકો, યુવાનો મહિલાઓ સહિત આ વરઘોડામાં જોડાયા હતા અને સમાજના રીતી રીવાજ મુજબ આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
Advertisement