Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની રોજગાર કચેરી બહાર યુવા કોંગ્રેસ દ્વારા રાજય સરકારની યુવાઓને રોજગાર આપવાની નિષ્ફળતા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું.

Share

આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ સહીતના કાર્યકરોએ ભરૂચ ખાતે આવેલ રોજગાર કચેરીએ ભેગા થઇ રાજ્ય સરકારની નિષ્ફળતાના કારણે યુવાઓ બેરોજગાર બન્યા હોવાના આક્ષેપો સાથે કચેરી ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સકીલ અકૂજીની આગેવાનીમાં યુવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકારોએ રાજ્ય સરકાર વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

માતૃ વંદના દિવસે જાયન્ટસ ગ્રુપ ઓફ રાજપીપલાના સભ્યો મા-બાપના મંદિરે મહેમાન બની માતાઓ સાથે સાંજ વિતાવી.

ProudOfGujarat

અંકલેશ્વર : આંખની પાંપણનું સફળ ઓપરેશન કરતાં જયાબેન મોદી હોસ્પિટલના ડૉ.અંજના ચૌહાણ.

ProudOfGujarat

અંગદાન જીવનદાન : સુરતના કોળી સમાજના બ્રેઇનડેડ મહિલાના પરીવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!