Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડીઆદ ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

Share

નડીઆદ તાલુકા પંચાયતના ગાંધી હોલ ખાતે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જે કાર્યક્રમમાં સંજયસિંહ મહિડા, પ્રમુખ, તાલુકા પંચાયત નડીઆદ તેમજ તાલુકા પંચાયત સદસ્યઓ દ્વારા કમળા, મંજીપુરા, સિલોડ તથા અંધજ ગામના આંગણવાડી કેન્દ્રોના અતિકુપોષિત બાળકોને પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. જે કિટમાં દુધનો પાવડર, સિંગદાણા, તલ, ચણા, ગોળ તેમજ દુધનું પેકેટ વિતરણ કરવામાં આવ્યું. તદ્ઉપરાંત આ પ્રસંગે હાજર અન્ય ગામોના તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા અતિકુપોષિત બાળકોને દત્તક લઇ તેઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે દત્તક લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રથમ શિક્ષિકા મહિલા માતા સાવિત્રીબાઈ ફૂલેની 192 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કરજણ તાલુકા સેવાસદન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી હાથ ધરાઇ.

ProudOfGujarat

CM ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, રાજ્યમાં પ્રથમ વખત યોજાશે નેશનલ ગેમ્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!