Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર : નવાનગર નેચર ક્લબ દ્વારા 20 માર્ચ ચકલી દિન નિમિત્તે ચકલીઓના માળા અને લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન.

Share

ચકલી લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે નવાનગર નેચર કલબ દ્વારા લોકોને અપીલ કરવા માટે ચકલી દિનની ઉજવણીના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણના નવતર પ્રયોગ માટે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જામનગર ખાતે વિવિધ પ્રકારના માળા બનાવવાની સ્પર્ધા અને નગરના ચિત્રકારો માટે લાઈવ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોઈ પણ ઉમરના સ્ત્રી અને પુરુષો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે તેવું નવાનગર નેચર ક્લબના વિરેન્દ્રસિંહ જાડેજાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમા રખડા ઢોર ની સમસ્યા અંગે લોક જન શક્તિ પાર્ટીએ આવેદન પત્ર પાઠવ્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં સૌરાષ્ટ્ર કો.સ્પીનિંગ બંધ મીલની જમીન ચાંઉ કરી જવાની બાબતે મીલ વર્કરોમાં રોષ.

ProudOfGujarat

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!