Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

Share

ભરૂચમાં નશીલા પદાર્થોનું સેવન તથા ગુનાખોરીને ડામવા માટે એસ.ઓ.જી પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવતા તપાસ દરમિયાન સપના પી.આઈ પી.એસ.આઈ સહિતના ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા તે સમયે બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે ને. હા. નં. 48 પાનોલી જીઆઇડીસી પાસે આવેલ બાકરોલ ઓવરબ્રિજ નીચેથી એક સફેદ કલરની મારુતિ કંપનીની કાર no. Gj.-05-RE-6509 માં તપાસ કરતાં ત્રણ આરોપીઓ 1) રિઝવાન અબ્દુલ સત્તાર સૈયદ રહે. દઢાલ મદની નગર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ 2) શરીફ સદામ ચૌહાણ રહે નવાગામ કરારવેલ બસ સ્ટેન્ડની બાજુમાં પ્રાથમિક શાળા પાસે તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ 3) સાદાબોદ્દીન ઉર્ફે સિરાજુદ્દીન શેખ રહે ખેડા તાલુકો ઝઘડિયા જીલ્લો ભરૂચ એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય શખ્સોને મેફેડ્રોન ડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે 27 ગ્રામ મિલીગ્રામ કિંમત રૂપિયા 2,73,800 મોબાઇલ ફોન નંગ 4 કિંમત રૂ. 20,000, રોકડ રકમ રૂ. 9280, મારુતિ સુઝુકી ઇકો કાર કિંમત રૂ.200000 મળી કુલ રૂપિયા 5,03,080 ના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડયા છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી એસ.ઓ.જી. પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ખરેખર છે પેટ્રોલ-ડીઝલની તંગી? પેટ્રોલિયમ મંત્રાલયે કરી સ્પષ્ટતા.

ProudOfGujarat

ગાંધીનગર: પ્રદીપસિંહ જાડેજાના આશીર્વાદ લઈને નવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ હાથમાં લીધો

ProudOfGujarat

નેત્રંગમાં પોલીસ ભરતી પરીક્ષા પાસ કરનાર યુવાનોને જરૂરી દસ્તાવેજો મામલતદાર કચેરીમાંથી મળતા રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!