Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે મોપેડની ચોરી કરી ઈસમ ફરાર.

Share

સુરતમાં અવારનવાર ચોરીના કિસ્સાઓ બનતા રહે છે. સુરતના સરથાણા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરો પાર્કિંગમાં પાર્ક કરેલી મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ અજાણ્યા શખ્સો એ 30 મિનિટ સુધી રેકી કરેલી હોય અને રેકીના આધારે ચોરી કરી ફરાર થઈ ગયા છે.

સુરતના સરથાણા વિસ્તારના સાવલીયા સર્કલ નજીક ધોળા દિવસે પાર્કિંગમાં પાર્ક કરેલી એક મોપેડની ચોરી તસ્કરો ચોરી ગયાની ઘટના બનવા પામી છે. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે સરથાણા પોલીસ મથકમાં મોપેડના માલિકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોપેડની ચોરી કરનાર અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાના રાણીપુરા ગામે સરકારી વિનયન કોલેજ ખાતે વાય-૨૦ યુથ સંવાદ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

બ્રિટનના જર્સી આઇલેન્ડના એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ બાદ આગ, 3ના મોત, ઘણા લાપતા

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ, રોટરી ક્લબ ઓફ વાગરા તથા આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદનાં ઉપક્રમે ભરૂચ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!