Proud of Gujarat
FeaturedGujaratINDIA

દમણમાં કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા PRO વિજ્યાલક્ષ્મી એ વિસ્તારના સભ્યોની લીધી મુલાકાત.

Share

દમણ દીવમાં કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા પીઆરઓ વિજયાલક્ષ્મીએ દમણની મુલાકાત લીધી હતી. તેમની સાથે APRO અશોક બસાયા પણ હાજર હતા. તેમનું સ્વાગત દમણ દીવ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલે કર્યું હતું. કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી (PRO) વિજયાલક્ષ્મી કાર્યકરોને મળ્યા હતા. તેમણે દમણ દીવમાં પણ પ્રચાર કરીને કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધારવા હાકલ કરી હતી. વિજયાલક્ષ્મી સાધો મધ્ય પ્રદેશમાં મંત્રી છે અને 1952 થી તેમના પરિવારના સભ્યો ચૂંટણી જીતી રહ્યા છે.

Advertisement

Share

Related posts

નવ વર્ષની આશા અને 1500 કિમીની સફર બાદ હૃદયસ્પર્શી પુનઃમિલન

ProudOfGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં ફેબ્રિકેશનમાં કામ કરતાં ઇસમની ચપ્પુના ઘા મારી હત્યાથી ચકચાર….!

ProudOfGujarat

વલસાડમાં પેપરલીક મામલે વિરોધ પ્રદર્શન : રેલી બાદ શિક્ષણ મંત્રીના પુતળાનું કરાયું દહન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!