Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : વુડાની કચેરીમાં મહિલા અધિકારીને આર્કિટેક્ટ જૂથના અગ્રણીની ધમકી.

Share

વડોદરાની વુડા કચેરીમાં મહિલા અધિકારીને ધમકાવવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં વડોદરાના આર્કિટેક્ટ જૂથના એક અગ્રણી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વડોદરામાં અને જુનિયર ટાઉન પ્લાનર શાખામાં કામ કરતા રુચિતા શાહ નામના આર્કિટેક્ટ પોતાના સિનિયર અધિકારી કિરીટ પટેલ સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કાર્યનો મુખ્ય મામલો સરકારી કામમાં રુકાવટ ધાક-ધમકી તેમજ વુડા કચેરીમાં મહિલા અધિકારીને અપશબ્દો સહિતના આક્ષેપો ઉડાના જુનિયર આર્કિટેક્ટ કરી છે. જેમાં ભાઈની જમીનના વિકાસ ચાર્જની ઓછી રકમ ભરવાની તકરારો પણ હોય તેમજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસ દ્વારા પણ સાથ સહકાર આપવામાં આવ્યો છે તેવું આ મહિલા આર્કિટેક્ટ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

મગજનો લકવો છતાં વડોદરાની 32 વર્ષીય પલકે પુસ્તક લખ્યું ‘I to Can Fly’

ProudOfGujarat

વ્હોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી 75 પી.પી.ઇ. કીટો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવી.

ProudOfGujarat

વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આત્મા પ્રોજેક્ટ ખેડા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!