Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોલીસ તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમલદારોને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જાણો વધુ.

Share

સમગ્ર પોલીસ તંત્રના આગવી કામગીરી કરનાર પોલીસ અમલદારોને તેમની કરેલ કામગીરીને બિરદાવવા માટે અધિકારીઓને એવોર્ડ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની કરાઇ જાહેરાત. રાજ્યના 17 પોલીસ અધિકારીને મળ્યો એવોર્ડ વિક્રમસિંહ રાઠોડ, આસિ. કમિશનર, ઇન્ટેલિજન્સ ધર્મેન્દ્ર ચાવડા, ACP, સુરત સિટી ચંદ્રસિંહ સોલંકી, DSP સિદ્ધપુર નવીનચંદ્ર પટેલ, DySP, SRPF, જામનગર પરમાર વિજયસિંહ, DySP, SRPF, અમદાવાદ દેવધા રાજેન્દ્ર, DySP, ધ્રાંગધ્રા ડિવિઝન દિનેશ કોષ્ટી, વાયરલેસ પીઆઇ, ગાંધીનગર દિલિપસિંહ આહિર, PI, SRP, અમદાવાદ રાજેન્દ્રસિંહ રાણાવત, PSI SRPF, અમદાવાદ મહેશ રાઠોડ, ASI, ખેડા-નડિયાદ પંકજ પટેલ, ASI, DCB પોલીસ, સુરત મોહમ્મદ યુસુફ, ASI આણંદ પોલીસ પ્રહલાદસિંહ મકવાણા, ASI, ક્રાઇમબ્રાંચ અમદાવાદ જગદીશ રબારી, ASI, અમદાવાદ ગ્રામ્ય વિજયસિંહ ડોડિયા, ASI સુરત શહેર પોલીસ મહેંદ્રસિંહ ગોહિલ, HC, અમદાવાદ કમિ. ઓફિસ વસંત પટેલ, HC, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ ખાતે તસ્કરોનો તરખાટ.

ProudOfGujarat

સોમનાથ : ભાલકાતીર્થમાં પરંપરાગત માટીના ગરબાઓને કલાકાર દ્વારા આખરી ઓપ.

ProudOfGujarat

માંગરોળ વિધાનસભા બેઠક પર ઇવીએમના મશીનમાં ચેડા થયાના આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!