Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાગવત કથાવાચક કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં એ વડોદરાની લીધી મુલાકાત.

Share

કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી માં નિર્મોહી અખાડા અને નેપાળ પશુપતિ પીઠથી છે, જેવો આજે સામાજિક પ્રસંગમાં હાજરી આપવા વડોદરામાં પધાર્યા છે.

હેમાંગી સખીનો વડોદરામાં જ જન્મ થયો છે અને 30 વર્ષ બાદ પોતાના પરીવારને મળવા વડોદરા આવ્યા છે. હેમાંગી સખીનું નિવેદન મોદી સરકરે ઘણું સારું કાર્ય કર્યું છે, રામ મંદિરનું નિર્માણ કર્યું, કાશ્મીરનો મુદ્દો ઉકેલાયો, સમાજમાં સનાતન ધર્મની નિવ મજબૂત કરવા મોદી સરકારની સાથે છે.
કિન્નર સમાજના ઉત્થાન માટે બધી સરકારો નોકરી આપે છે, ગુજરાતમાં પણ ભુપેન્દ્ર સરકારને વિનંતી છે કે કિન્નર સમાજને સરકારી નોકરી આપે. ઉત્તરપ્રદેશની માફક ગુજરાતમાં કિન્નર કલ્યાણ બોર્ડ બનાવવા માંગ કરી કેન્દ્રીય કિન્નર કલ્યાણ બોર્ડ બનાવવા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે.

Advertisement

Share

Related posts

સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં અન્ય માધ્યમની જેમ ઉર્દુ માધ્યમમાં ધોરણ 11-12 ના વર્ગ શરૂ કરવા માઈનોરિટી અધિકાર સમિતિની માંગણી.

ProudOfGujarat

લીંબડી રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નિપજયું

ProudOfGujarat

ગોંડલના લોકમેળામાં એક યુવક રાઈડ પરથી પટકાયો, રાઈડ ચાલુ હતી તે દરમિયાન બની ઘટના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!