Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટીંગ લેબની શરૂઆત કરાઈ.

Share

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટીંગ લેબ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ પ્રકારનું RTPCR ટેસ્ટીંગ લેબનુ સેટઅપ ગોઠવી દેવાતા આજથી RTPCR ટેસ્ટીંગ શરુ કરવામાં આવ્યાં હતાં. જે RTPCR રીપોર્ટ સુરેન્દ્રનગર, અમદાવાદ મોકલવામાં આવતા હતા અને બે કે તેથી વધુ દિવસ પછી રીપોર્ટ આવતાં હતાં જે હવે 24 કલાકમાં જે તે વ્યક્તિનો RTPCR રીપોર્ટ આવી જશે તેમજ ઈનચાર્જ દ્વારા જણાવાયું હતું કે આ લેબ 500 વ્યક્તિઓના RTPCR ટેસ્ટીંગ કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે ત્યારે આ લેબમાં ડોર્નીગ એરીયા, એલોકોટીગ રૂમ, રીપોર્ટીગ રૂમ, માસ્ટર મીક્સ, પ્રિપરેશન રૂમ, RTPCR ટેસ્ટીંગ રૂમ સહિતના વિભાગ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ઇન્ચાર્જ રોની મહેતાએ આ લેબને લીંબડી બનાવવાં માટે સરકાર તેમજ લીંબડી ડો, કે.એફ. વાળા તેમજ લીંબડી હોસ્પિટલ સ્ટાફે જે મહેનત કરી હતી જે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આવેલ નહેરમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ProudOfGujarat

ચાંચવેલ ગામ ખાતેથી જુગાર રમતાં 5 જુગારીઓને રૂ. 19,300 નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાગરા પોલીસ.

ProudOfGujarat

જામનગરમાં ઈ- શ્રમ રજીસ્ટ્રેશનના લક્ષ્યાંકને પહોંચી વળવા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!