Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 2 વર્ષમાં 24 મેડલ સાથે ભરૂચ SP ના પત્નીની શૂટિંગમાં સિદ્ધિ

Share

ભરૂચ SP રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાએ શૂટિંગ, એરપિસ્ટલ તથા સ્પોર્ટસ પિસ્ટલ શુટિંગની વિવિધ ઇવેન્ટસમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ લેવલની સ્પર્ધામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.
વંદનાબા ચુડાસમાએ છેલ્લા 2 વર્ષથી શૂટિંગ શરૂ કરી અને સ્વ્બળે ચાલુ વર્ષની ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં એરપિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ ટ્રેપ શટીગન શૂટિંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, સપ્ટેમ્બર માસમાં જયપુર ખાતે રમાયેલ 29 મી ઓલ ઈન્ડિયા જી.વી માલવકર શટીગન શૂટિંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ તથા અન્ય સ્પર્ધામાં થઈ કુલ બે વર્ષમાં 24 મેડલ મેળવી રેકોર્ડ બનાવેલ છે. સાથોસાથ નેશનલ શૂટિંગ કોમ્પિટિશન માટે ક્વોલિફાય થયા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નબીપુરમાં જામ્યો ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ, ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા.

ProudOfGujarat

મહેદવિયા વિદ્યાભવનના વિદ્યાર્થીઓનો કૃષિ યુનિવર્સિટીનો પ્રવાસ…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રોજગાર વંચિત શિક્ષિત બેરોજગારો દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે ધરણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!