Proud of Gujarat
GujaratINDIA

અંકલેશ્વરમાં મર્ડરના કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ

Share

આજરોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ તેમજ SC/ST સેલની સર્વેલન્સ સ્ટાફ દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.-92/2019 ના મર્ડર કેસના આરોપીઓ 1) હિતેશ પરશોત્તમભાઇ ભુવા ઉ.વ.42 મૂળ રે. જેતલસર ગામ,રાજકોટ હાલ રે. મ.નં.-202 જાલમ એપાર્ટમેન્ટ,અંકલેશ્વર 2) દિપેનભાઇ ચંદુભાઈ પટેલ ઉ.વ.30 રે.મ.નં.બી-104 વેદાંત રેસીડન્સી અંકલેશ્વર 3) બિટુ ઉત્તમ પાસવાન ઉ.વ.27 હાલ રે.મીરાનગર અંકલેશ્વર ની ધરપકડ કરી ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.
બનાવની વિગત અનુસાર મૃતક નરેશ શુકલભાઈ વસાવા ઉ.29 ટેકરા ફળિયું ઝરના(ટીમલા) તા.નેત્રંગ જી.ભરુચ બનાવના સમયે કંપની ભંગાર ચોરી કરવા પ્રવેશ કરતી વખતે સિક્યુરિટી તથા કંપનીના કર્મચારીઓને જાણ થતાં આ કહોર ઈસમને પકડી પાડી પૂછપરછ કરતાં પૂછપરછ દરમ્યાન કોઈ વિગત ન મળતા આરોપીઓએ રસ્સી વડે બાંધી માર પામતાં સારવાર દરમ્યાન આરોપી મૃત્યુ પામેલ તે ગુન્હાના આરોપીઓને અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ અને SC/ST સેલ દ્વારા આરોપીઓ પકડી પાડેલ છે.

Advertisement

Share

Related posts

બનાસકાંઠા :ડીસાના મોટી ભાખર ગામે આધેડ ની હત્યા….

ProudOfGujarat

નેત્રંગનાં રસ્તાઓ પર વહેતા ગંદા પાણી અને ખાડાઓની સમસ્યા યથાવત.

ProudOfGujarat

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોત મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!