Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદરના અતી પુરાણીક કાશી વિશ્વનાથ મંદિરે શિવ-શક્તિ ગરબી મંડળ ની બાળાઓ ને પ્લાસ્ટિકના બહિષ્કારનો સંકલ્પ લેવાયો

Share

તારીખ 3-10-19 ને ગુરુવારે 10:00 કાશિ વિશ્વનાથ મંદિરે અતિપ્રાચીન ગરબીમાં સેવા દિન નિમિત્તે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત વિસાવદર વિધાનસભા જનજાગૃતિ અભિયાનના સંયોજક રમણીક દુધાત્રા વન યુઝર પ્લાસ્ટિકના બહિષ્કારનો સંકલ્પ લેવડાવી કાપડની થેલી નો વિતરણ કરેલ હતું આ કાર્યક્રમમાં કાશી વિશ્વનાથ મંદિરના મહંત હીરાપુરી બાપુ એ આશીર્વાદ આપે જેમાં ચંદ્રકાંત ખુહા ભરતભાઈ હિરપરા. જીતુ પરી ગૌસ્વામી .મનસુખભાઇ સૈયાગોર. સહિતના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ-બહેનો ગરબી ની બાળાઓ હાજર રહેલ હતી.

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીએ પી.એમ મોદી પર એપ નિર્ભરનું નિશાન ચિંધ્યું !

ProudOfGujarat

સ્વામિ વિવેકાનંદજી ની ૧૫૬મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ-બિસ્માર માર્ગો મામલે જાગૃત યુવાનનો અનોખો વિરોધ પ્રદશન,પોલીસે દરમિયાનગિરી મામલો થાળે પાડ્યો,જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!