Gujarat13421 નવા મતદારો ઉમેરાયા by ProudOfGujaratFebruary 5, 20190239 Shareભરુચ જિલ્લામાં આગામી સંસદની ચુંટણી અંગે 13421 નવા મતદારોનો ઉમેરો થયો છે. તે સાથે ભરુચ જિલ્લાની પાંચ વિધાંસભા બેઠક્ના કુલ મતદારો 1155057 નોંધાયા છે. હાલમાં પણ મતદાર યાદીનાં ફોર્મ સ્વિકારવાની કાર્યવાહી ચાલુ છે. Advertisement Share