Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતથી અમદાવાદ જતા યુવાનનો મોબાઈલ ફોન સુરતના ઉત્તરાણ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી લાકડી મારી પડાવી લેતા યુવાને પોલીસ ફરિયાદ માટે ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે

Share

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન ખાતેથી મહેશ દેવજીભાઈ પરમાર ટ્રેનમાં બેસી અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન સુરતના ઉત્તરાણ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી લાકડીનો ફટકો મારી યુવાનનો ફોન પડાવી લેવામાં આવ્યો હતો આ અંગે યુવાને આઠ સ્થળે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવાની કોશિશ કરવા છતાં પોલીસે યોગ્ય જવાબ નહીં આપતા યુવાન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરી પોલીસ ફરિયાદ નોંધાવવા ધક્કા ખાઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ગોલ્ડન બ્રિજ ની બાજુ માં તૈયાર થતા નવા બ્રિજ ની કામગીરી માં વેલ્ડીંગ ની કામગીરી કરતા શખ્સ ને કરંટ લાગતા મોત થયું હતું…….

ProudOfGujarat

પાલેજ પંથકમાં સેંકડો હેક્ટર ખેતી પાકને અતિ ભારે વરસાદથી નુકસાન

ProudOfGujarat

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-Cની બિમારીને મ્હાત આપી:9 દિવસની સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!