Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

Share

શહેરા: બોરડી ગામની દુધમંડળીના સેક્રેટરીએ ૨૨ લાખની કરી ઉચાપત કરતા પોલીસ ફરિયાદ

શહેરા, રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી બોરડી ગામે આવેલી દુધ મંડળીના સેક્રેટરી દ્વારા ૨૨ લાખ રૂપિયાની વધુના નાણાની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ શહેરા પોલીસ મથકે નોધવામા આવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે આવેલી દુધમંડળી આવેલી છે અહી ગામમાં પશુપાલકો અહી પોતાના ગાયભેશ સહીતના પશુનોનુ દુધભરીને આવક મેળવે છે.આ મંડળીના એક સેકેટ્રરી દીલીપ કુમાર કાન્તીલાલ પટેલ દ્વારા તા ૧/૪/૨૦૧૬ થી ૩૦/૯/૨૦૧૭ ના સમયગાળા દરમિયાન ફરજ પર હતા.ત્યારેં મંડળીના સરકારી હાથ પરની સીલકના ૨૨,૭૨,૭૯,૧૬૮ રુપિયા અંગત કામમાં વાપરી નાખીને ઓડીટ દરમિયાન રજુ નહી કરીને કામની ઉચાપત કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે સહકારી અધિકારી વી.વી. પટેલ દ્વારા નોધાવામા આવતા આ બાબતે શહેરા પોલીસ મથકે નોધાતા તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા છે.


Share

Related posts

ખેડા જિલ્લાના કઠલાલ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત

ProudOfGujarat

વડોદરામાં રાજસ્થાનથી માર્બલની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ની સજજન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં દોડધામ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!