શહેરના આનંદનગર રોડ પર કોલેજીયન યુવક ઉપર હુમલો યુવાન ઉપર માતા-પિતા અને પુત્ર સહિતના ત્રણ જણ હુમલો કરી શહેરના આનંદનગર રોડ પર બેસવા બાબતે એકકોલેજીયન જૈનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમાં માતા અને પિતા બંનેને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી માતા-પિતા, પુત્રએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બનાવ અંગે પ્રાપ્ત માહિતી પોતાના ઘર નજીક ફૂવાવાળા ચોકમાં અનુસાર શહેરના આનંદનગર રોડ, બેસવા ગયા હતા. આ સમયે તે જ વણકરવાસ, કૂવાવાળા ચોક પાસે રહેતા વિસ્તારમાં રહેતો મિહિર અને તેના અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ પિતા પ્રવીણ સાથે બેસવા બાબતે કરતા સર્વસભાઈ પ્રેમજીભાઈ કણબી માથાકૂટ થતા તેની દાઝ રાખી મિહિર (ઉ.વ.૨૦) ગઈકાલે રાત્રિના સમયે મારૂ, તેના પિતા પ્રવીણ મારૂ અને માતા ફરિયાદ નોંધાવી છે. આમ તેના માતા અને પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા આવી હતી તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . જેમાં મધુબેન પ્રવીણભાઈ મારૂએ બોલાચાલી કરી ઢીકાપાટું તેમજ લોખંડના સળિયા વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને ત્રણેય વિરૂધ્ધ ઘોઘારોડ પોલીસમાં મથકમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે . .
શહેરના આનંદનગર રોડ પર કોલેજીયન યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો
Advertisement