Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

લ્યો બોલો -પોલીસ સ્ટેશન ના લૉકઅપ માંથી જ આરોપી ફરાર થયો, ભરૂચ બી ડિવિઝન પોલીસ થઈ દોડતી

Share

લ્યો બોલો -પોલીસ સ્ટેશન ના લૉકઅપ માંથી જ આરોપી ફરાર થયો, ભરૂચ બી ડિવિઝન પોલીસ થઈ દોડતી

-ફિલ્મી સ્ક્રીપ્ટ ને પણ પાછળ મૂકે તેવી ઘટના ભરૂચના પોલીસ સ્ટેશનમાં બની

Advertisement

ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે વોરંટ ઈશ્યુ થયેલ એક સુનિલ વસાવા નામક આરોપીને પોલીસે ઝડપી પાડી તેને લોકઅર્પ માં મુક્યો હતો,પરંતુ અ આરોપીએ પોલીસ ને ચકમો આપી ત્યાંથી ફરાર થયો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છૅ,

આરોપી સુનિલ વસાવા બી ડિવિઝન પોલીસ મથક ના લોકઅપ માં હતો દરમ્યાન જ ત્યાં ઉપસ્થિત એક મહિલા કોન્સ્ટેબલ પાસે તેણે પાણી ની બોટલ માંગી હતી, જે દરમ્યાન લોકઅપ ખુલતા જ સુનિલે મહિલા કોસ્ટેબલ ને ધક્કો મારી ત્યાં થી પલાયન થઈ ગયો હતો,

અચાનક બનેલ ઘટના ક્રમ થી પોલીસ કર્મીઓ માં પણ દોડધામ મચી હતી, જે બાદ પોલીસે ફરાર આરોપી ને ઝડપવા માટેની કવાયત હાથ ધરી હતી, અત્રે ઉલ્લેખ નિય છૅ કે પોલીસ મથક માંથી આરોપી ફરાર થવાની ઘટના સામે આવતા સમગ્ર પંથક માં મામલે ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છૅ,


Share

Related posts

અંકલેશ્વરમાં ગડખોલ પાટિયા નજીક આવેલા પાન મસાલાનાં ગલ્લામાં તસ્કરોએ હાથ ફેરો કરીને તરખાટ મચાવ્યો છે.

ProudOfGujarat

ભરૂચ : મનુબરથી કંથારીયા બુલેટ ટ્રેનના પ્રોજેકટ સાઇટ પરથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે તાલુકા પંચાયતનાં સદસ્યનાં પુત્રનાં જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!