સંસદિય મત વિસ્તારમાં કુલ 1155057 મતદારો નોંધાયા
ભરુચ જિલ્લા સંસદિય મત વિસ્તારમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરુચ અને અંક્લેશ્વર વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ
ભરુચ સંસદિય બેઠક નંબર 22ની માહિતી આપવા પત્રકાર પરિશદનું આયોજન કરાયું હતું. જેમાં ભરુચ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારિ રવિ અરોરાએ જણાવ્યું હતું કે ભરુચ સંસદિય મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં કરજણ બેઠકના 199937 મતદારો, ડેડીયાપાડા મતવિસ્તારના 201510,જંબુસર મતવિસ્તારના 227387, વાગરા મતવિસ્તારના 203230, ઝગડિયા મતવિસ્તારના 236722,ભરુચ મતવિસ્તારના 260995,અંક્લેશ્વર મત વિસ્તારના 226723 મળી ભરુચ લોકસભા બેઠ્કના કુલ 1155057 મતદારો નોંધયા છે.
Advertisement