Proud of Gujarat
Crime & scandal

પીપરલાના યુવાનને શખ્સ માર માર્યો આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાઇ .

Share

પીપરલાના યુવાનને શખ્સ માર માર્યો ભાવનગર સિહોરના પિપરલા ગામે રહેતા સંજયભાઈ નાનુભાઈ રાઠોડે સોનગઢ પોલીસ મથકમાં બાબુભાઈ ડાભી સામે ફરીયાદ નોંધાવી હતી કે, વાડીના શેઢા બાબતે અગાઉ ઉક્ત શખ્સ તેઓના કુટુંબી ભાઈને માર મારેલ હોય જે જુની જમીનની તકરારની દાઝ રાખી શખ્સ તેઓને પાઈપના ઘા ફટકારી ઈજા પહોંચાડી હતી. આમ પોલીસમાં ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જૂની અંગત અદાવત ને લઈને તેની સાથે મારામારી કરવામાં આવી હતી જેને લઈને તેને ઇજાઓ થઈ હતી . આમ સમગ્ર બનાવના પગલે પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. આમાં એ સમૃદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ મથક ખાતે હાથ ધરવામાં આવી હતી જમા કાર્યવાહી કરવા માટે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી હતી . આમ પોલીસમાં ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે જૂની અંગત અદાવત ને લઈને તેની સાથે મારામારી કરવામાં આવી હતી જેને લઈને તેને ઇજાઓ થઈ હતી . આમ સમગ્ર બનાવના પગલે પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી હતી. આમાં એ સમૃદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસ મથક ખાતે હાથ ધરવામાં આવી હતી જમા કાર્યવાહી કરવા માટે એફઆઇઆર પણ નોંધાવવામાં આવી હતી .

Advertisement

Share

Related posts

આમોદ ચોકડી પરથી ભેંસો ભરેલ આઈસરને ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

શિતલ સર્કલ વિસ્તારમાથી ઈંગલીશ દારૂ ઝડપાયો

ProudOfGujarat

પારખેત ગામે ખુલ્લા પ્લોટ માંથી મજૂરી કામ કરતા ઈસમ ની લાશ મળતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!