વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે નું જ્યારથી કામ ચાલુ થયું છે ત્યારથી અકસ્માતો વધી રહ્યા છે જેનું મુખ્ય કારણ છે ત્યાં રોડ પર ક્યાંક ને ક્યાંક ખામીઓ દેખાઈ આવે છે અને નેશનલ હાઈવે નું રોડનું કામ છેલ્લા ઘણા વર્ષોથી હજી તે પૂરું થયું જો કે આ નેશનલ હાઈવે નું કામ અંતે પૂરું થઈ જવું છે પણ પરિસ્થિતિ રોટી જેમની તેમ છે જેના કારણે અકસ્માતો અહીં બનતા હોય છે
ઉના તુલસીશ્યામ રોડ ઉપર આવેલ નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક મહિલા ને ઇજા થઇ હતી જેમાં નવી વાજડી ગામના પાટિયા પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈકચાલક નો ચમત્કારી બચાવ થયો હતો ત્યારે ઉના થી આવતી કાર પુરપાટ વેગે આવી રહેલી કાર ચાલકે સ્ટેરીંગ નું કાબુ ગુમાવતા બાઇકને ઠોકર મારી દેતાં મોટરસાયકલ ફંગોળાઇ ગયું હતું, અને કારમા બેઠેલા મહિલા ને ગંભી ઈજા પહોંચી હતી ત્યારે 108 ને ફોન કરતાં તાત્કાલિક પહોંચી હતી ત્યારે ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા