Proud of Gujarat
GujaratFeatured

આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાયું:

Share

આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ;

આમોદ તાલુકા કોંગ્રેસ  સમિતિના ઉપક્રમે જંગી અને અભૂતપુર્વ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેની આગેવાની આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉસ્માંનભાઇ મીંડીએ લીધી હતી.આ રેલીમાં આમોદ તાલુકાનિ પ્રજાના સળગતા પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ સરકાર્ના ભ્રષ્ટાચાર, કાંડો કુદકે અને ભુસકે વધતી મોંઘવારી અને સમાજમાં  બેરોજગારીની સળગતી સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર આમોદ મામલતદારને પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર વિધાનસભાનાં ધારસભ્ય સંજય સોલંકી, જીલ્લા પંચાયત પ્રમુખ જ્શુબેન પઢીયાર,જીલ્લા પંચાયત સભ્ય ભૂપેંદ્રસિંહ ડાયમા તેમજ જીલ્લા સમિતિના હોદેદારો , તાલુકા સમિતિના હોદેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

 


Share

Related posts

ગોધરા: બાવાની મઢી પાસે આવેલી વાસણની દુકાનમાં બે યુવાનોને લાગ્યો કરંટ, એકનુ મોંત, એક ગંભીર

ProudOfGujarat

વાંકલ : માંગરોળના શાહ ગામેથી વરલી મટકાનો જુગાર રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!