Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર ઉમરવાડા માર્ગ પર આવેલ અને અંકલેશ્વર હ્યુમન એઇડ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે 73 મા પ્રજાસત્તાક દિવસ શાનદાર ઉજવણી કરાઇ હતી.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ધ્વજ વંદન સમારોહ સામાજિક આગેવાનો અરવિંદ દોરાવાલા, પરેશ મેવાડા તેમજ એનઆરઆઈ અલ્તાફ કાગઝીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નાઝુ ફડવાલા, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ જ કાર્યક્રમમાં શાળામાં યોજાયેલ વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા પેરેન્ટ્સને પારિતોષિકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

હમ નહી સુધરેગે : પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી નિભાવતી સંસ્થાઓ NCT અને નોટિફાઇડ વિભાગ અંકલેશ્વર પોતે પ્રદુષિત કેમિકલ નિકાલના કૌભાંડમાં ઝડપાયા.

ProudOfGujarat

પંચમહાલ : ડોક્ટરના મુવાડા ગામે એન.એસ.એસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : ગૃહિણીને ઓનલાઇન વેપાર કરવો ભારે પડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!