Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ

Share

અંકલેશ્વર ને.હા ૪૮ ના પેટ્રોલપંપ પર લાખ્ખોની લૂંટ ને અંજામ આપનાર ભરૂચ ના બે રીઢા ગુનેગાર ક્રાઇમ બ્રાંચના સકંજામાં-જાણો વધુ

થોડા દિવસો અગાઉ અંકલેશ્વર ને.હા 48 પર આવેલ લક્ષ્મી પેટ્રોલ પંપ પર લૂંટ ની ઘટનામાં અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધાયો હતો..મામલા અંગે ની તપાસ માં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફ્રલોના સ્ટાફ ને સોંપતા બંને ટિમો લૂંટારુઓનું પગેરું મેળવવા કામે લાગી ગઈ હતી…પોલીસે ગણતરી ના જ દિવસોમાં લૂંટ ને અંજામ આપનાર બે રીઢા ગુનેગારોને ઝડપી પાડયા હતા….

Advertisement

જેમાં આરોપી નંબર ૧ સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાક ભાઈ યુસફ ભાઈ પટેલ રહે.સી.૧૯૯ ઝિંન્નત બંગ્લોઝ . ગરમિયાનાળુ.બાયપાસ ભરૂચ-આરોપી નંબર ૨ મોહંમદ જાવીદ સઈદ એહમદ શેખ રહે.સી-૯ સીટીઝન કોમ્પ્લેક્ષ મહંમદ પુરા-ભરૂચ નાઓની સંડોવણી બહાર આવતા પોલીસે બંને ની ધરપકડ કરી હતી..જેઓ પાસે થી રોકડ.રૂપિયા ૪૪ હજાર ૬૦૦. ટાટા ઈન્ડિગો માંઝા કાર.૬ મોબાઈલ .૧ એરગન .હાથ માં પહેરવાના ગ્લોઝ.સ્ટીલ નો પંચ .હેક્ષપ્રેસ વાયર કટર .સહિત નો સામાન મળી કુલ રૂપિયા ૨ લાખ ૪૮ હજાર ૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો…


Share

Related posts

અંકલેશ્વરનાં સરફુદ્દીન ગામે નર્મદા નદીનાં ઓવારે ખેલાયેલા ખૂની ખેલમાં આવ્યો નવો વળાંક…જાણો શું ?

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ ગામની સોસાયટીઓમાં ઓછા વરસાદે પાણી ભરાતા ગ્રામજનોને મુશ્કેલી.

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના સારસા ડુંગર પર ચોમાસા દરમિયાન મનોહર દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!