Proud of Gujarat
GujaratFeaturedINDIAUncategorized

અંકલેશ્વર ખાતે દશામાની પ્રતિમા વેચાણ નહીં થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

Share

અંકલેશ્વર ખાતે દશામાની પ્રતિમા વેચાણ નહીં થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

ભક્તોના દુખડાં હરનારી માં દશામાના વ્રતનો આવતી કાલથી ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થવા જઈ રહ્યો છે દશ દિવસ માઇભકતો માતાજીની પ્રતિમાની પધરામણી કરી શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધનામાં લિન બનશે અંકલેશ્વર ખાતે બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે માતાજીની પ્રતિમાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ઘરાકી નહીં નીકળતા વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યાં છે વરસાદી વાતાવરણ વચ્ચે વ્રતને એક દિવસ બાકી રહ્યો છે ત્યારે માઇભક્તો બજારોમાં નહીં દેખાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

Advertisement

Share

Related posts

ઝઘડીયા : પૂર અસરગ્રસ્ત પરિવારોને રાજપારડીનાં સખી દાતા તરફથી જમવાની વ્યવસ્થા આપવામાં આવી.

ProudOfGujarat

હોંગકોંગની તરતી રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબી જાણો કેવી થઇ હાલત.

ProudOfGujarat

કુંભારવાડા ખાર વિસ્તારમાં બે દિવસ પહેલા પાણીની ખાડી મા ડુબેલા યુવાન નો મૃતદેહ લાકડીયા પુલ નજીક થી મળી આવ્યો .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!