Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

Share

આજે સવારના સમયે શ્રવણ ચોકડી વિસ્તારમાંથી સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન અંગેનો રથ  ભરૂચ નગરમાં પ્રવેશ્યો હતો.

આ રથમાં વડાપ્રધાન મોદીની મન કી બાત અને અન્ય યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રથ શ્રવણ ચોકડી, માતરિયા તળાવ અને શક્તિનાથ થઇ પાંચબત્તી ,વેજલપુર, ચાર રસ્તા, દરવાજા, કોઠી, એદ્રુસ રોડ, સોનેરી મહેલ, પાંચબત્તી, સ્ટેશન થઇ કસક, તુલસીધામઅને ઝાડેશ્વર સુધી પહોંચનાર છે.

Advertisement

આ રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.


Share

Related posts

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર લૂંટ કરનાર ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર રૂરલ પોલીસે જુગાર રમતી બે મહિલા આરોપીઓને ઝડપી પાડી.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!