Proud of Gujarat
GujaratFeaturedHealthINDIATop News

સાવલી ટીમ્બા રોડ પર આવેલી હોટલમાં મિત્ર સાથે જમવા જતા મંગાવેલ વાનગી માં નીકળ્યો મસ મોટો વંદો ગ્રાહક જોઈ જતાં મચાવ્યો હોબાળો અને પોહચ્યા સારવાર અર્થે દવાખાને

Share

વડોદરા જિલ્લાના સાવલી ના ટીમ્બા રોડ પર આવેલી ખાણીપીણી ની હોટલમાં સાવલી ના જ્યેન્દ્ર રાઠોડ તેના મીત્ર સાથે જમવા ગયા હતા જ્યાં દાલબાટી નો ઓર્ડર આપ્યો હતો ઓર્ડર પ્રમાણે ની દાલબાટી આરોગી હતી.
અને વધુ દાળ નાખતાં દાળ માં મહાકાય વંદા જેવું જીવડું દેખાતાં ચમકી ઉભો થયો હતો અને ઉલ્ટી કરી સાથી મીત્ર સાથે હોબાળો મચાવ્યો હતો વધુ પ્રમાણમાં ઉલ્ટી કરતાં સાવલી ના સરકારી દવાખાને સારવાર અર્થે પહોંચી ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે થોડા દિવસ અગાઉ સાવલી ની એક ઠંડા ખાણીપીણી ની નામાંકિત દુકાને પણ આવી જ કંઈક ઘટના બન્યા નો વિડીઓ સોસીયલ મીડિયા માં ફરતો હતો પણ બહાર ગામ ના લોકો હતા તે સમાધાન કરી ચાલ્યા ગયા હતા આ બાબતે હોટલ સંચાલક ને પૂછતાં તેવો એ હવે પછી આવી ઘટના નહિ બને નું જણાવ્યું હતું પણ વડોદરા આરોગ્ય વિભાગ શહેર માં આગામી દીપાવલી ના તહેવારોમાં હોટલોમાં સઘન ચેકિંગ કરી રહ્યા છે ત્યારે તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારી ઓ અને વહીવટીતંત્ર ના યોગ્ય આરોગ્યલક્ષી ધારાધોરણ વગર રાતોરાત સાવલી ગોઠડા ચોકડી થી ટીમ્બા રોડ પર ધોળેશ્વર મહાદેવ સુધી અસંખ્ય ખાણીપીણી ની ઉભી થયેલ હાટડીઓ માટે સાવલી નું તંત્ર ક્યારે સજાગ થશે ની રાહજોતી પૈસા ખર્ચીને આરોગ્ય જોખમમાં મુક્તિ નિર્દોષ પ્રજા

Advertisement

Share

Related posts

ભરૂચમાં 25મો વિનામૂલ્ય પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પ

ProudOfGujarat

साजिद नाडियाडवाला की हाउसफुल 4 की टोली में शामिल हुए बॉबी देओल!

ProudOfGujarat

ભરૂચના દહેજ ખાતે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૮૮૧ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!