Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

વડોદરા જીલ્લાના ભગાનામુવાડા ગામે ચડ્ડિબનિયનધારી ટોળકી ત્રાટકી.

Share

વડોદરા જીલ્લાના ભગાનામુવાડા ગામે ગત રાત્રીએ ૧૦ જેટલા બુકાની બાંધેલ ચડ્ડીબનિયન ધારી ટોળકીએ અરવિંદ પરમારના ત્રાટકી સોનાના બે દોરા,એક લોકેટ,કાનના બૂટિયા અને ૧૦,૦૦૦/- રોકડા ની લુટ ચલાવી ટોળકી પલાયન થઈ ગઈ હતી.
ગત રોજ મધ્યરાત્રિએ મકાન માલિક અરવિંદ પરમારના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશી મકાન માલિક અને તેના દીકરા દીકરી સહિત બહાર સૂતેલા m મહેમાન ને માર મારી લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ જતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયા અને પોલીસને જાણ કરાઈ હતી.ચડ્ડિબનીયનધારી ટોળકી સક્રિય થતાં ભયનો માહોલ છવાયો છે.

અનિલ ભાટિયા :- સાવલી

Advertisement

Share

Related posts

વલસાડ સિટી પોલીસની બુટલેગરો પર લાલઆંખે બુટલેગરોમાં ‘ અંધારા ‘ લાવ્યા

ProudOfGujarat

આજે 6 લેન હાઇવે કામગીરી નિરીક્ષણ અર્થે નીકળેલા મુખ્યમંત્રીએ કાઠીયાવાડી ઢાબા પર ચા ની ચૂસ્કી માણી.

ProudOfGujarat

ભરૂચ : 2 વર્ષમાં 24 મેડલ સાથે ભરૂચ SP ના પત્નીની શૂટિંગમાં સિદ્ધિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!