Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

Share

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

આજ રોજ વહેલી સવારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ગામોમાં વીજ વિજિલન્સની ૩૦ થી વધુ ટિમો ત્રાટકી હતી. દોરા.ઓચ્છળ.અને ઇખર સહિતના ગામ ના ૬૦૦થી વધુ વીજ મીટરોની તપાસણી કરવામાં આવી હતી..જેમાં ૩૮ જેટલા વીજ મીટરોમાં ગેરરીતી સામે આવતા અંદાજીત ૧૫ લાખ ઉપરાંતનો દંડ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું…

Advertisement

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવાર થી કાર્યવાહી હાથ ધરવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ ની લાગણી છવાઈ હતી.અને વીજ વિજિલન્સ ની ટીમોના દરોડને પગલે અફરાતફરી પણ સર્જાઈ હતી..


Share

Related posts

ગુજરાતના તમામ વિભાગના કર્મચારીઓની 30 મી સપ્ટેબરથી વિવિધ પ્રશ્નોમાંથી અચોક્કસ મુદતની હડતાળ.

ProudOfGujarat

અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામમંદિર માટે ગોધરાથી જળ-માટી મોકલવામાં આવ્યા.

ProudOfGujarat

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!