Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ તાલુકા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો …

Share

ભરૂચ તાલુકા પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ઝડપ્યો …
૨ આરોપીની અટક
ભરૂચ તાલુકાપોલીસે મળેલ બાતમીના આધારે ભરૂચ તાલુકાના મનુબરગામ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો .આઅંગે વિગતેજોતા પોલીસને એવી બાતમી મળી હતી કે લીમડીચોક ભરૂચ વિસ્તારમાં રહેતા મોહસીન સફીક કુંભારે વિદેશી દારૂનો જથ્થો મનુબર ગામ ખાતે નવી નગરીમાં રહેતા સહદેવ વસાવા ના ઘરમાં છુપાવ્યો છે આ બાતમીના આધારે પોલીસે રેડ કરી વિદેશી દારૂ બોટલ નગ ૧૪૪ કી રૂ ૩૬૦૦૦ મોબાઇલ નગ ૨ મળી કુલ રૂ ૩૭૦૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરી હતી આ બનાવમાં ઈ ચા પી આઈ બી ડી વાઘેલા અને તેમની ટીમે કામગીરી કરી હતી

Advertisement

Share

Related posts

જામનગર ખાતે યોજાયેલ મેગા લોક અદાલતમાં દસ હજારથી વધુ કેસીસ મુકાયા.

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે સ.સ.ન. નિગમ દ્વારા ક્રિકેટ તથા વોલીબોલ ટુર્નામેન્ટ પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૪૪ સેન્ટરો ઉપર વેક્સિનેશન મહાઅભિયાન હાથ ધરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!