Proud of Gujarat
GujaratCrime & scandalFeatured

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

Share

ભરૂચ જિલ્લા પોલિસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેના અનુસંધાને અંક્લેશ્વર શહેર પોલીસ મથક ખાતે મુકાયેલ ગુ.ર.ન. 2/176/2015 જુગારધારા કલમના ગુના અંગે આરોપી કે જે ધરપકડથી નાસતો ફરતો હતો. તે ઝીણાભાઇ વીરસીંગભાઇ વસાવા રહેવાસી અંક્લેશ્વર ઓએનજીસી કોલોની એના ઘર ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર શહેર પોલીસ મથકને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે “આયુષ્માન ભવઃ” કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે સરકારી જમીનમાં રેત ખનન કરતા મશીનો તથા નાવડી ભૂસ્તર વિભાગે સીલ કરી.

ProudOfGujarat

ભરૂચ ની આસપાસના જીઆઇડીસી વિસ્તારોમાં કોમ્બિંગ કામગીરી દરમિયાન છ હજારથી વધુ લોકોને દંડ ફટકારતી જિલ્લા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!